ટ્રેઝરી બિલમાં રોકાણ કરી મેળવો ગેરંટેડ રિટર્ન

ટ્રેઝરી બિલ્સ એટલે કે ટી-બિલ.. જેમાં સરકાર ગેરંટી આપે છે કે એક વર્ષ પછી તમને તમારા પૈસા આટલા વ્યાજ સાથે પાછા આપવામાં આવશે... આરબીઆઈ તેને સરકાર વતી જારી કરે છે... તે લગભગ દર અઠવાડિયે સરકાર તરફથી ઈશ્યૂ કરવામાં આવે છે.

Published: August 3, 2023, 15:50 IST

ટ્રેઝરી બિલમાં રોકાણ કરી મેળવો ગેરંટેડ રિટર્ન