જાણો છૂટાછેડા બાદ મળનારા ભરણપોષણ પર ક્યારે લાગશે ટેક્સ?

એલિમનીનો અર્થ ભરણપોષણ છે. આ એક પ્રકારની નાણાકીય સહાય છે, જે છૂટાછેડા પછી પતિ દ્વારા પત્નિને જીવનનિર્વાહમાં મદદ માટે આપવામાં આવે છે.. છૂટાછેડાની પ્રક્રિયામાં ભરણપોષણ એક મહત્વપૂર્ણ પાસું છે... આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે એલિમનીનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવે છે અને શું તેના પર ટેક્સ વસૂલવામાં આવે છે? ચાલો જાણીએ..

Published: October 4, 2023, 11:31 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો