ટેક્સ બચાવવાની ઉતાવળમાં ખોટી પ્રોડક્ટ ખરીદવાથી બચજો !

લોકો ટેક્સ બચાવવા માટે છેલ્લી ઘડીએ જીવન વીમો ખરીદે છે, જે સમજદારીભર્યો નિર્ણય નથી. ટેક્સ-સેવિંગ પ્રોડક્ટ્સની પૂરેપૂરી જાણકારી લીધા પછી જ રોકાણ કરો.

Published: March 20, 2022, 04:00 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો