તમે તમારી પરસેવાની કમાણીમાંથી બનાવેલા ઘરને સાવ નજીવા પ્રીમિયમથી કુદરતી આપત્તિઓ સામે સુરક્ષિત કરી શકો છો.
તમે ચાના એક કપની કિંમતમાં જ ઘરનો પણ વીમો ઉતરાવી શકો છો, જે તમારા ઘરને આકસ્મિક આપત્તિઓથી સુરક્ષિત રાખશે.
ટૂંકાગાળા માટે જો તમારે નાણાની જરૂર હોય તો તમારે પર્સનલ લોન લેવા કરતાં ગોલ્ડ લોનના વિકલ્પ પર વિચારણા કરવી જોઇએ.
ટર્મ ઇન્શ્યૉરન્સ નાની ઉંમરે લેવાથી થાય છે ઘણા ફાયદા. તમે ઓછો હપ્તો ભરીને વધારે કવરેજ મેળવી શકો છો. આ સિવાય પણ બીજા ઘણા ફાયદા કરાવે છે
કોરોના મહામારીએ અનેક લોકોનાં ધંધા રોજગાર છીનવી લીધા, પણ જેમની પાસે ઈમર્જન્સી ફંડની વ્યવસ્થા હતી તેઓ આ પડકારનો સામનો સારી રીતે કરી શક્યા.
પર્સનલ લોન લેતાં પહેલાં પોતાને પૂછજો આટલા સવાલ. કદાચ, તમારે આ મોંઘીદાટ લોન લેવાની જરૂર નહીં પડે.
ટર્મ ઇન્શ્યોરન્સની રકમ વાસ્તવિક ખર્ચ, ભવિષ્યની જરુરિયાતો અને વાર્ષિક પેકેજના આધારે નક્કી કરો.