માત્ર 150 રૂપિયામાં મળશે વીમા કવરની સાથે હોસ્પિટલમાં ભરતી થવાની સુવિધા!

હોસ્પિટલમાં નાનકડી સારવાર માટે પણ ભારે ભરખમ ખર્ચ થઇ જાય છે. આ પ્રકારના જોખમને કવર કરવા માટે ‘ટ્રાફિક એક્સિડન્ટ પૉલિસી’ સારો વિકલ્પ છે.

Published: May 2, 2022, 06:26 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો