Home >
બહુ ગાજેલી ક્રિપ્ટોકરન્સીઓ અત્યારે મરણપથારીએ પહોંચી ગઈ હોય તેવી સ્થિતિ છે. શું થઈ રહ્યું છે ક્રિપ્ટો માર્કેટમાં? શું ક્રિપ્ટોનું અસ્તિત્વ ટકશે?
ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)ને લઈને આખીયે દુનિયામાં હાહાકાર મચી ગયો છે. તો આખરે ક્રિપ્ટો માર્કેટમાં શું ચાલી રહ્યું છે? જાણવા માટે જુઓ આ વીડિયો...
27 મેના રોજ પોતાના એન્યુઅલ રિપોર્ટમાં RBI એ કહ્યું કે તે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC બજારમાં લાવવા માટે ગ્રેડેડ એપ્રોચ અપનાવશે
ક્રિપ્ટોકરન્સીના ફુગ્ગાની હવા નીકળી રહી છે. ક્રિપ્ટો એક્સ્ચેન્જીસ દ્વારા આપવામાં આવતી જાહેરાતો ધીમે ધીમે ગાયબ થઈ રહી છે.