ફૉર્મ્યુલા ગુરુ

  • ELSSની પસંદગી કેવી રીતે કરશો?

    જો તમારે પણ રોકાણ કરવું છે તો એવા ELSSમાં પૈસા લગાવો જેના શેરનો પોર્ટફોલિયો પર્યાપ્ત રીતે ડાયવર્સિફાઇડ હોય. એટલે કે તેમાં પર્યાપ્ત વિવિધતા હોય.

  • બલ્ક ડીલ vs બ્લૉક ડીલ, શું છે?

    જ્યારે કોઈ એક રોકાણકાર કોઈ કંપનીના કુલ ઈક્વિટી શેરનો 0.5 ટકાથી વધારે હિસ્સો ખરીદે, તો તેને બલ્ક ડીલ કહે છે.

  • EPS જોવી કેમ છે જરૂરી?

    EPS રેશિયો દ્વારા આપણએ એ સમજી શકીએ છીએ કે કોઇ કંપની એક નિશ્ચિત સમયગાળામાં કેટલો નફો કરી રહી છે. EPS જેટલી વધારે કંપની તેટલી સારી માનવામાં આવે છે.

  • PEG રેશિયો સારો કે PE રેશિયો?

    પ્રાઈસ અર્નિંગ ટુ ગ્રોથ રેશિયો એટલે કે PEG RATIO કોને કહેવાય અને તેની મદદથી રોકાણકારોને સારી કંપની શોધવામાં કેવી રીતે મદદ મળે છે?