ફૉર્મ્યુલા ગુરુ

  • માત્ર રૂ. 500માં લો રિયલ્ટીની તેજીનો લાભ

    જો તમે પણ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગો છો પરંતુ તમારી પાસે લાખો, કરોડો રૂપિયા નથી તો ચિંતા કરવાની જરૂર નથી.

  • આ શેરને નહીં નડે મંદી, કરાવશે કમાણી !

    મંદીની ભારત પર કેટલી અસર થશે? એવા કયા સેકટર કે શેર છે જે મંદીમાં પણ તમને મોટા નુકસાનથી બચાવી શકે છે?

  • બેલેન્સ્ડ ફંડ શું હોય છે?

    બેલેન્સ્ડ ફંડ કે બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુ.ફંડ એક પ્રકારનું હાઇબ્રિડ ફંડ હોય છે. આ એવા ઓપન એન્ડેડ ફંડ છે જે ઇક્વિટી અને ડેટ એમ બન્નેમાં પૈસા લગાવે છે.

  • શું બોનસ શેર મળે તો ફાયદો થાય?

    જ્યારે કોઇ કંપની બોનસ શેર જાહેર કરે છે તો તેનાથી કંપનીના વેલ્યૂએશન એટલે કે મૂલ્યાંકનમાં કોઇ ફરક નથી પડતો. માત્ર શેરના ભાવ ઘટી જાય છે.

  • શું હોય છે Mark to Market Loss?

    માર્ક ટૂ માર્કેટ લોસ એક પ્રકારની એકાઉન્ટિંગ એન્ટ્રી છે. જેને બેંક દ્વારા ખરીદવામાં આવેલી સરકારી સિક્યોરિટીને હાલના ભાવ સાથે સરખાવી શકાય છે.

  • શેર ક્યાં જશે કેવી રીતે ખબર પડે?

    મૂવિંગ એવરેજનો સૌથી સામાન્ય ઉપયોગ કોઇ ટ્રેન્ડની દિશા ઓળખવા અને સપોર્ટ તેમજ રેઝિસ્ટન્સ લેવલ શોધવામાં થાય છે.

  • શેર બજારની કમાણી ખાઇ રહ્યો છે આ ટેક્સ

    2018માં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. 2018 પહેલા ફક્ત 15%નો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હતો.

  • ARPU: ટેલિકોમ કંપનીની આવકનો X-RAY

    કંપનીઓ ARPUની મદદથી કુલ આવકમાં યોગદાન આપનારા ફેક્ટર્સને મેઝર કરે છે. આનાથી કંપનીઓને પોતાની ગ્રોથની પેટર્નનું મૂલ્યાંકન કરવામાં મદદ મળે છે

  • શું હોય છે Tracking Error?

    સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર એમ માને છે કે પેસિવ ફંડ કે ઇટીએફનું પ્રદર્શન તેમના બેંચમાર્ક ઇન્ડેક્સને અનુરૂપ હોય છે અને તેમાં જોખમ નથી હોતું.

  • રિવર્સ બૂક બિલ્ડંગ પ્રક્રિયા શું છે?

    જ્યારે કોઈ કંપની શેરબજાર પરથી ડીલિસ્ટ થાય ત્યારે તેના શેરની કિંમત નક્કી કરવા માટે અપનાવવામાં આવે છે રિવર્સ બૂક બિલ્ડંગ પ્રક્રિયા.