BUDGET 2024

No Seasons/Episodes Available

  • ઇન્ટરનેશનલ નંબરથી કરી શકશે UPI પેમેન્ટ?

    કઇ બેંકના NRI ગ્રાહક હવે ઇન્ટરનેશનલ નંબરથી કરી શકશે UPI પેમેન્ટ? મારુતિને પછાડીને કઇ કાર બની દેશની બેસ્ટ સેલિંગ કાર?

  • એર ઇન્ડિયાએ બેગેજ પોલિસીમાં કર્યો ફેરફાર

    એર ઇન્ડિયાએ બેગેજ પોલિસીમાં કર્યો શું ફેરફાર? કઇ સ્કીમનો વધુ ફાયદો પુરુષો કરતા મહિલાઓને વધારે થયો? ONDCની મદદથી કોણ કરી રહ્યું છે ગૂગલ પે-ફોન પેને ટક્કર આપવાની તૈયારી

  • vedanta, anil agrawal ના સમાચારો

    આજના એપિસોડમાં આપણે વાત કરીશું Adani Port, APSEZ, YES BANK, ZOMATO, godrej, adi godrej, Jamshyd Godrej, OLA CABS, vedanta, anil agrawal અંગે.

  • શું બીજી બેંકના ATMમાંથી ઉપાડની ફી વધશે?

    શું બીજી બેંકના ATMમાંથી ઉપાડની ફી વધશે? Assessment Year 2024-25ના પહેલા મહિનામાં કેટલા આઇટી રિટર્ન થયા ફાઇલ?

  • આ બાસ્કેટમાંથી કોને પસંદ કરશો?

    નાણાકીય વર્ષ 2023-24માં શેર બજારની જેમ પ્રાઇમરી માર્કેટમાં પણ જબરદસ્ત હલચલ જોવા મળી..FY24 માં, કુલ 76 કંપનીઓએ IPO માર્કેટ દ્વારા લગભગ 63,000 કરોડ રૂપિયાની મૂડી એકત્રિત કરી

  • શું બેંકિંગ શેરમાં હજુ પણ દમ છે?

    બેંકોના ડિપોઝિટ સંકટનું અનુમાન ક્રેડિટ ટુ ડિપોઝિટ એટલે કે સીડી રેશિયોથી લગાવાય છે, જે લગભગ બે દાયકામાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. શું હોય છે સીડી રેશિયો? કેમ વધી રહ્યો છે આ રેશિયો?

  • કેમ જરૂરી છે પોલીસ વેરિફિકેશન?

    પોલીસ વેરિફિકેશન પણ એટલે જરૂરી છે કે જેથી તમને ખબર પડે કે તમે જેને મકાન આપી રહ્યા છો તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી.

  • વિસ્તારા બાદ હવે કઇ એરલાઇન્સ ફસાઇ વિવાદમ

    વિસ્તારા બાદ હવે કઇ એરલાઇન્સ ફસાઇ વિવાદમાં? કેટલી વધી ગયો દેશમાં વીજળીનો વપરાશ? એક વર્ષમાં કેટલું વધી ગયું રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ?

  • વિદેશી ફંડ કેટલા યોગ્ય?

    મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ ઇક્વિટીથી લઇને ડેટ, ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરે છે. તો રિટાયરમેન્ટ અને બાળકોના શિક્ષણ જેવા લક્ષ્યો માટે સ્પેસિફિક ફોકસ્ડ સ્કીમ્સ પણ છે.

  • હવે ગુમ નહીં થાય પોલિસી

    વીમા નિયમનકાર IRDAI એ વીમા પોલિસીઓને ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે વીમા કંપનીઓ પણ ડિજિટલ ઇન્સ્યોરન્સ બહાર પાડશે.