કૉન્ટ્રા મ્યુચ્યુઅલ ફંડ એવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે બજારના ટ્રેન્ડ અનુસાર રોકાણ નથી કરતા પરંતુ તેની વિરુદ્ધ જઇને રોકાણ કરે છે.