મ્યુચ્યુઅલ ફંડઃ વિપરીત દિશામાં ચાલીને પણ કમાણી કરી શકાય છે

કૉન્ટ્રા મ્યુચ્યુઅલ ફંડ એવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે બજારના ટ્રેન્ડ અનુસાર રોકાણ નથી કરતા પરંતુ તેની વિરુદ્ધ જઇને રોકાણ કરે છે.

Published: May 3, 2022, 05:57 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો