સિંગલ યુઝ પ્લાસ્ટિકઃ શું સરકાર પ્રતિબંધ મૂકશે કે ડેડલાઈન લંબાવશે?

1 જુલાઈ, 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ થવાનો છે. પરંતુ આ નિર્ણયને કારણે કંપનીઓ ટેન્શનમાં આવી ગઈ છે.

Published: June 16, 2022, 16:42 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો