સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ક્યારે કરેલું રોકાણ ખરેખર ફાયદો અપાવે છે?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષ સુધીની બાળકીનું ખાતું ખોલાવી શકાય છે. આ ખાતામાં 15 વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે અને તેની મેચ્યોરિટી 21 વર્ષ પછી થશે. તો શું દિકરી 10 વર્ષની હોય ત્યારે આ યોજનામાં શરૂ કરેલું રોકાણ ફાયદાકારક રહેશે? આ યોજનામાં રોકાણનો કયો સમય છે યોગ્ય? જાણો આ રિપોર્ટમાં..

Published: August 22, 2023, 11:57 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો