બધા મ્યુચ્યુઅલ ફંડ એક સમાન રિટર્ન કેમ નથી આપતા?

એક જ શ્રેણીના મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ ફંડ મેનેજર પોતપોતાની રોકાણ ફોર્મૂલા લગાવે છે. એક સ્ટોક કે શેર પર અલગ અલગ ફંડવાળાનો અલગ અલગ દ્રષ્ટિકોણ હોય છે.

https://www.youtube.com/watch?v=hjHABd9MG8Y&list=PLTirC5kDrxSs0p0Ypu59VapeQOulWJbhp&index=8&t=70s

Published: January 24, 2022, 12:16 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો