Home >
સામાન્ય રીતે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લાંબાગાળા માટે જ લેતા હોય છે. જો તમે ManipalCigna નો LifeTime Health Plan ખરીદો છો તો તમે પ્રીમિયમમાં સારીએવી બચત કરી શકો છો.
હેલ્થ ઇન્સ્યોરન્સ તમારા ફાઇનાન્સિયલ પ્લાનિંગનો એક ભાગ હોવો જોઈએ. બીમારી ક્યારેય કહીને નથી આવતી. તે કોઇપણ સમયે, કોઈને પણ થઈ શકે છે.
પોલિસીબઝારનો અહેવાલ દર્શાવે છે કે 26 થી 35 વર્ષની વય જૂથના 33 ટકા સેલરીડ લોકો જ્યારે પ્રથમ વખત હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદે છે ત્યારે મંથલી પેમેન્ટ મોડને પ્રાથમિકતા આપે છે.
અલગ-અલગ બુકિંગ/રિઝર્વેશન સાઇટ્સની અલગ-અલગ પૉલિસી હોઈ શકે છે... કેન્સલેશનના કિસ્સામાં તમને રિફંડ કેવી રીતે મળશે? આનાથી સંબંધિત તમારા અધિકારો શું છે... આમાં ઈન્સ્યોરન્સ પૉલિસી કેવી રીતે મદદ કરી શકે છે આ બધું જાણવાની આપણે તસ્દી નથી લેતા, જ્યારે આપણા માટે આ જાણવું ફરજિયાત હોવું જોઈએ.