ગામડાંમાં માંગ ઘટવાથી ટુ-વ્હીલરના વેચાણને લાગી બ્રેક

ટુ-વ્હીલર માર્કેટના વેચાણ પર ગંભીર અસર પડી છે. ગ્રામ્ય માર્કેટમાં માંગ ઘટવાને કારણે ટુ-વ્હીલર કંપનીઓના વેચાણ અને શેર બંને ઘટી રહ્યાં છે.

Published: March 8, 2022, 14:18 IST