• Stock Market Movement on 8th February

    શેરબજારમાં આજે શું થયું તે સમજીએ નિષ્ણાત પાસેથી...

  • Stock Market on 9th February

    9 ફેબ્રુઆરી, 2023ના રોજ શેરબજારની ચાલ કેવી રહી? કયા શેર ચાલ્યા અને માર્કેટનો ટ્રેન્ડ કેવો રહ્યો, સમજીએ equitymath.inના Founder Shshank Mehta પાસેથી..

  • શું માર્ચ મહિનામાં માર્કેટ થશે રિકવર?

    છેલ્લા 10 વર્ષોના આંકડા પર નજર કરીએ તો, શેરબજારમાં જ્યારે સતત 3 મહિના ઘટાડો જોવા મળે છે તો ત્યારબાદના મહિનામાં શેર બજારમાં ઝડપી રિકવરી જોવા મળે છે

  • ચિલ્ડ્રન મ્યુચ્યુઅલ ફંડ્સ પ્લાન એટલે શું

    બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે અથવા તેમના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી? ક્યાં રોકાણ કરવું? મ્યુચ્યુઅલ ફંડમાં ચિલ્ડ્રન પ્લાન્સ પસંદ કરવા કે નહીં?

  • રોકાણકારોને બ્લોક ડીલમાં રસ જાગ્યો

    શેર બજારના સતત ઘટાડાથી નાના રોકાણકારો ભલે નિરાશ હોય પરંતુ ઘણાં મોટા રોકાણકારો અને પ્રમોટર્સે હિસ્સો વેચીને મોટી રકમ એકત્ર કરી લીધી છે. માર્ચ મહિનામાં બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચીને પ્રમોટર્સ અને મોટા રોકાણકારોએ 33,000 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી છે જે નવેમ્બર મહિના બાદ સૌથી વધુ છે.

  • આવી ગઇ પ્રોફિટ બુકિંગની તક?

    એપ્રિલમાં વિદેશી રોકાણકારોએ 11,631 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. FIIsના પાછા ફરવાથી ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ બનતો દેખાયો