વધતાં વ્યાજ દર ગ્રાહકો, કંપનીઓ, શેરબજાર બધા માટે મુસીબત

વ્યાજ દર વધવાથી ઋણ મોંઘું થયું છે, જેથી ગ્રાહકોનો EMI વધશે અને કંપનીઓનો વ્યાજ ખર્ચ પણ વધી જશે, એટલે તેમની બેલેન્સ શીટ પણ બગડશે.

Published: June 16, 2022, 15:56 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો