ઘઉંની નિકાસ અટકાવવાનો નિર્ણય સરકાર માટે બન્યો માથાનો દુખાવો

ઘઉંની નિકાસ અટકાવીને સરકારે જે નિશાના પર તીર તાક્યું હતું, તે ચૂકી ગઈ હોય તેવું લાગે છે, કારણ કે, ઘઉંનાં ભાવ MSP કરતાં નીચે ગયા નથી.

Published: June 8, 2022, 13:30 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો