વીડિયો: વેડિંગ ઇન્સ્યોરન્સમાં શું કવર થાય છે?

લગ્નની તૈયારીઓ દરમિયાન જો કોઈ ચોરી, લૂંટ, આગ કે અકસ્માત જેવી ઘટના બને તો પરિવાર સામે મોટું સંકટ ઊભું થાય છે. આવા નુકસાનની ભરપાઈ કરવા માટે વેડિંગ ઇન્સ્યોરન્સ એક સારો વિકલ્પ છે.

Published: December 20, 2023, 14:13 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો