શું UPI બની શકે ક્રેડિટ-ડેબિટ કાર્ડનો વિકલ્પ?

UPIનો ઉપયોગ દર મહિને વધી રહ્યો છે. માર્ચ દરમિયાન UPI ટ્રાન્ઝેક્શનમાં અંદાજે 98 ટકા અને ટ્રાન્ઝેક્શન વેલ્યૂમાં 92 ટકાનો ઉછાળો આવ્યો હતો.

Published: May 12, 2022, 06:01 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો