સ્ટીલ બાદ હવે સિમેન્ટના ભાવમાં તીવ્ર વૃદ્ધિ થવાની શક્યતા

સિમેન્ટ કંપનીઓએ થેલી દીઠ 50 રૂપિયા સુધીનો વધારો કર્યો છે અને ભાવવધારાની હજુ એક લહેર આવવાની શક્યતા છે.

Published: April 28, 2022, 17:03 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો