મોંઘા ખાદ્યતેલે કાઢી નાખ્યું ભલભલાનું તેલ

આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્યતેલના ભાવ ભડકે બળી રહ્યાં છે, પરિણામે ભારતે વધારે ભાવ ચૂકવવો પડે છે. આમ, મોંઘા ખાદ્યતેલથી રસોડાનું રાશનનું બિલ વધી ગયું છે.

Published: April 7, 2022, 11:45 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો