સોવરિન ગોલ્ડ બોન્ડમાંથી ક્યારે ઉપાડી શકશો પૈસા?

મેચ્યોરિટી પહેલા રિડીમ કરી શકાય છે સોવરિન ગોલ્ડ બોન્ડ

RBIએ પ્રી રિડમ્પશન એટલે  સમય પહેલા ઉપાડની તારીખ જાહેર કરી

SGB 2017-18 કેટેગરી I, રિડમ્પશન માટે અરજીની તારીખ 12 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

SGB 2017-18 કેટેગરી 2, રિડમ્પશન માટે અરજીની તારીખ 28 ડિસેમ્બર 2023થી 15 જાન્યુઆરી, 2024

SGB 2017-18 કેટેગરી 3, રિડમ્પશન માટે અરજીની તારીખ16 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર

SGB 2017-18 કેટેગરી 4, રિડમ્પશન માટે અરજીની તારીખ 23 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર

SGB 2017-18 કેટેગરી 5, રિડમ્પશન માટે અરજીની તારીખ 30 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર

સોવરિન ગોલ્ડ બોન્ડ, સરકાર તરફથી સંચાલિત સ્કીમ છે

આ 8 વર્ષની મુદ્દત માટે બહાર પાડવામાં આવે છે

ગોલ્ડ બોન્ડને પાંચ વર્ષ બાદ સમય પહેલા રિડીમ કરી શકાય છે

રિટાયરમેન્ટ માટે શ્રેષ્ટ છે આ 5 ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર