Alexaને ભારતીયો દ્વારા પૂછવામાં આવેલા સૌથી વધુ સવાલોની યાદી Amazonએ બહાર પાડી 

Alexa એક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે, જેને તેની પસંદ અને નાપસંદ વિષે સૌથી વધારે સવાલ પૂછવામાં આવે છે 

સૌથી વધુ પૂછાયેલા સવાલઃ 'એલેક્સા, કૈસી હો?' અને 'એલેક્સા, ક્યા તુમ્હે ગરમી લગતી હૈ?' 

લોકો એવો સવાલ પણ પૂછે છે કે, 'એલેક્સા, ફિલ્મી ડાયલોગ સુનાઓ'  

'એલેક્સા, તુમ્હારા ફેવરિટ ક્રિકેટર કૌન હૈ?' આ સવાલ પણ પૂછવામાં આવ્યો

'એલેક્સા, ટેલ મી અ બોલિવૂડ જોક' આ સવાલ પણ પૂછવામાં આવ્યો

'એલેક્સા, ક્યા બોલતી તુ?' એવું પૂછનારા પણ ઘણા લોકો છે 

હિન્દી, અંગ્રેજી અને હિંગ્લિશ મોડમાં સ્વિચ કરવાની વિનંતીમાં 21% વૃદ્ધિ થઈ 

લોકોએ એલેક્સાને સલમાન ખાનની પર્સનલ લાઈફ વિષે પણ સવાલ પૂછ્યા હતા

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર