ELSSમાં રોકાણથી કયો ફાયદો થાય?

ELSS એકમાત્ર મ્યુચ્યુઅલ ફંડ છે જેને ટેક્સ બેનિફિટ મળે છે, આથી તેને હંમેશાથી ટેક્સ બચાવવાનો સુપર હીરો માનવામાં આવે છે

ELSSમાં કરેલાં રોકાણને સેક્શન 80C હેઠળ ટેક્સ બેનિફિટ માટે માન્ય ગણવામાં આવે છે. 

ELSSમાં 3 વર્ષનો લોક-ઈન હોવાથી ઈમર્જન્સીમાં પૈસાની જરૂર પડે તો ઉપાડી શકાતા નથી અને ઉપાડો તો Exit Load લાગે છે.

ELSSમાં 3 વર્ષનો લોક-ઈન હોય છે. PPFમાં 15 વર્ષ જ્યારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં 5 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે.

ટેક્સ બચાવતા અન્ય વિકલ્પોની સરખામણીએ ELSSમાં વધારે વળતર મળે છે કારણ કે, તેનો પોર્ટફોલિયો વૈવિધ્યસભર હોય છે.

વેલ્યુ રિસર્ચના આંકડા પ્રમાણે, ELSSમાં 25 જુલાઈ 2023 સુધીના 1 વર્ષમાં સરેરાશ 19.38%, 3 વર્ષમાં 23.45% અને 5 વર્ષમાં 12.89% વળતર મળ્યું છે. 

ELSS ફંડ તેમની એસેટનો મોટો હિસ્સો શેરમાં રોકે છે. આથી, શેરબજારના ઉતારચઢાવની મહત્તમ અસર પડે છે. 

ELSSના યુનિટના વેચાણ પર લોંગ ટર્મ 10% કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે. 1 લાખથી વધુ ગેઈન પર ટેક્સ ભરવો પડે છે. 

રોકાણકારે સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા હોય તેવા અને વ્યૂહરચના અસરકારક હોય તેવા ELSS ફંડને પસંદ કરવું જોઈએ.

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર