હોમ લોનના વ્યાજ દર વધી જવાથી દેશનાં ટોચનાં 8 શહેરમાં ઘર મોંઘાદાટ  થઈ ગયા છે

હોમ લોનના ઈન્ટરેસ્ટ રેટ ઊંચા હોવાથી 2023માં દેશનાં તમામ શહેરોમાં ઘર ખરીદવાનો ખર્ચ વધી ગયો છે

તમામ શહેરોમાં હોમ લોનના વ્યાજ દર ઓછામાં ઓછા 2.5 ટકા વધી ગયા છે

શહેરોમાં રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ મોંઘી થઈ છે અને લોન મોંઘી થવાથી હપ્તા પણ વધી ગયા છે

ટોચના આઠ શહેરોમાં ફક્ત અમદાવાદ પરવડે તેવું શહેર છે જ્યારે મુંબઈ સૌથી મોંઘું શહેર છે

અમદાવાદના લોકોએ ઘર ખરીદવા માટે આવકનો માત્ર 23 ટકા હિસ્સો EMI પાછળ ખર્ચવો પડે છે

પૂણે અને કોલકાતાના લોકોએ ઘર ખરીદવા માટે આવકનો 26 ટકા હિસ્સો EMI પાછળ ખર્ચવો પડે છે 

બેંગાલુરુ અને ચેન્નાઈના લોકોએ ઘર ખરીદવા માટે આવકનો 28 ટકા હિસ્સો EMI પાછળ ખર્ચવો પડે છે 

દિલ્હી-NCRના લોકોએ ઘર ખરીદવા માટે આવકનો 30 ટકા હિસ્સો EMI પાછળ ખર્ચવો પડે છે 

હૈદરાબાદના લોકોએ ઘર ખરીદવા માટે આવકનો 31 ટકા હિસ્સો EMI પાછળ ખર્ચવો પડે છે 

મુંબઈ સૌથી મોંઘું છે. અહીં લોકોએ ઘર ખરીદવા માટે આવકનો 55 ટકા હિસ્સો EMI પાછળ ખર્ચવો પડે છે 

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર