પેન્શનધારકોએ નવેમ્બર સુધીમાં હયાતીનું પ્રમાણપત્ર એટલે કે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી છે 

પેન્શનર્સ વેલફેર વિભાગે ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન માટે સૂચનાઓ જાહેર કરી

ડિજિટલ જીવન પ્રમાણપત્ર સુવિધા શરૂ થવાથી અતિ ઉંમરલાયક અને બીમાર પેન્શનધારકોને રાહત મળશે

ડિજિટલ જીવન પ્રમાણપત્ર માટે 100 શહેરોમાં 1થી 30 નવેમ્બર સુધી અભિયાન ચલાવવામાં આવશે

પેન્શનધારકની સુવિધા માટે ફેસ ઓથેન્ટિફિકેશનની ટેકનોલોજી રજૂ કરવામાં આવી છે

ફેસ ઓથેન્ટિફિકેશન માટે એન્ડ્રોઈડ-આધારિત સ્માર્ટફોન અને આધાર કાર્ડની જરૂર પડશે

પેન્શનધારકે પોતાના મોબાઈલ પર આધાર ફેસ આરડી એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે

ગગૂલ પ્લે સ્ટોર પરથી જીવન પ્રમાણ સૉફ્ટવેર પણ ડાઉનલોડ કરવું પડશે

હવે લૉગ-ઈન કરશો  એટલે તરત ઑપરેટર ઓથેન્ટિફિકેશન પર  પહોંચી જશો

આ પેજ પર આધાર નંબર સહિત અન્ય જરૂરી વિગતો અને OTP આપવો પડશે 

છેલ્લે ફેસ સ્કેન કરો અને પ્રોસીડના વિકલ્પ પર ક્લિક કરીને આગળ વધો

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર