આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

ITRમાં આપવામાં આવેલી માહિતીમાં તફાવત હશે તો મળી શકે છે નોટિસ

IT વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ચેક કરી શકો છો ડિમાન્ડ નોટિસ

સૌથી પહેલા ઇ-ફાઇલિંગ પોર્ટલ પર લોગ ઇન કરો

ત્યારબાદ 'e-file' ટેબ પર ક્લિક કરો

હવે 'Response to outstanding Tax Demand' વિકલ્પ પસંદ કરો

એસેસમેન્ટ યર, જે સેક્શન કોડ હેઠળ આ નોટિસ ઇશ્યૂ થઇ છે, સહિત બધી જાણકારી બહાર આવશે

એસેસમેન્ટ યરમાં આ વર્ષની કોલમમાં 'Submit' બટન પર ક્લિક કરો

હવે આપવામાં આવેલા 3 વિકલ્પમાં પોતાનો વિકલ્પ પસંદ કરો

પહેલો વિકલ્પ 'ડિમાંડ' યોગ્ય છે, પસંદ કરવા પર ચૂકવણી કરો

હવે આપવામાં આવેલા 3 વિકલ્પમાં પોતાનો વિકલ્પ પસંદ કરો

બીજો વિકલ્પ 'ડિમાંડ આંશિક રીતે યોગ્ય' પસંદ કરવા પર ખોટી રકમની માહિતી આપો

અપડેટ આઇટીઆર ભરવાની લાસ્ટ ડેટ 31 ડિસેમ્બર

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર