ITR ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, પરંતુ હજુ રિટર્ન ફાઈલ થઈ શકે છે

નાણાકીય વર્ષ 2022-23 માટે લેટ ફી ભરીને તમે ITR ફાઈલ કરી શકો છો

તમે 2023ની 31 ડિસેમ્બર સુધીમાં નાણાકીય વર્ષ 2022-23નું ITR ફાઈલ કરી શકો છો 

ITR મોડું ભરશો એટલે ટેક્સ રિફન્ડ મેળવવામાં પણ વિલંબ થશે

લેટ ITR ભરનાર  કરદાતાએ Rs 5,000  લેટ ફી ચૂકવવી પડશે

વાર્ષિક આવક Rs 5 લાખ સુધી હશે તો લેટ ફી પેટે  Rs 1,000 ભરવા પડશે 

જે કરદાતા ITR નહીં ભરે તેમણે ટેક્સ ડિડક્શનમાં નુકસાન ભોગવવું પડશે 

ITR મોડું ભરનાર  વ્યક્તિએ વધારે ટેક્સ  પણ ભરવો પડી શકે છે

મોડું ITR ફાઈલ કરતી વખતે ફૉર્મ ભરવામાં 'સેક્શન 139(4)' પર ક્લિક કરવું

સમયસર રિટર્ન ભરતી વખતે જે પ્રક્રિયાનું પાલન કર્યું હોય તેવી જ પ્રક્રિયાનું પાલન લેટ ITRમાં કરવું પડશે 

આવકવેરા વિભાગની નોટિસનો આ રીતે આપો તરત જવાબ

જનધન ખાતાના આ છે ફાયદા

વસિયત કરતી વખતે ન કરતા આ ભૂલો

ITR ભરી રહ્યાં છો તો આ ભૂલોથી બચો

શું તમે જાણો છો કે તમે તમારા ઘરમાં કેટલું સોનું રાખી શકો છો?

ટ્રેન લેટ થાય તો કેવી રીતે મળશે સંપૂર્ણ રિફંડ?

કેવી રીતે બદલશો ATMમાંથી નીકળેલી ફાટેલી નોટો?

તમને ઘણી વસ્તુઓ પર લાખો રૂપિયાનું વીમા કવર મફતમાં મળે છે

હેલ્થ વીમામાં ક્લેમ લેતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

જમીન કોના નામે છે? આ રીતે શોધો

મોંઘવારીનો મુકાબલો કરવા માટે સોનામાં રોકાણ એ સારો વિકલ્પ છે

UIDAI એ આધારના ઘણા ફોર્મેટ બહાર પાડ્યા છે

જો તમારી કાર પાણીમાં ડૂબી ગઈ હોય તો કોમ્પ્રિહેંસિવ વીમો હોય તો કરી શકો છો ક્લેમ

Zomatoએ ભારતમાં સૌથી વધુ ઓર્ડર કરવામાં આવેલા ફૂડ અંગે માહિતી આપી

રેલવેએ મુસાફરોની સુવિધા માટે કેટલાક મહત્વપૂર્ણ ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે

બેંક એકાઉન્ટ તમારી જમા રકમને સુરક્ષિત રાખે છે અને ટ્રાન્ઝેક્શન્સને સરળ બનાવે છે

મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર