• રિલાયન્સ જિયોનો નફો અને આવક વધ્યા

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમે માર્ચ-2024 ક્વાર્ટરમાં બજારની અપેક્ષા મુજબ પરિણામ જાહેર કર્યાં છે. કંપનીની આવક 11% જ્યારે નફો 13% વધ્યો છે.

 • Vodafone Idea FPO: શું પૈસા રોકવા જોઈએ?

  Vodafone Idea FPO: દેવાના ડુંગર તળે દબાયેલી Vodafone Ideaએ તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે Rs 45,000 કરોડ ભેગા કરવાની યોજના બનાવી છે. તેનો Rs 18,000 કરોડનો FPO 18 એપ્રિલે ખુલી રહ્યો છે.

 • જિયોના ગ્રાહકોમાં થયો મોટો ઉછાળો

  ભારતનાં ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલની સ્થિતિ મજબૂત થઈ રહી છે. વોડાફોન આઈડિયા અને BSNLના વાયરલેસ ગ્રાહકો ઘટી રહ્યાં છે, જેનો સીધો ફાયદો જિયો અને એરટેલને મળી રહ્યો છે.

 • બેંક લોન નહીં થાય સસ્તી?

  બેંક લોન નહીં થાય સસ્તી? ખાવાની થાળી કેટલી થઇ સસ્તી? ઇંડિગોથી મુસાફરી કરવી હવે થશે કેટલી મોંઘી?

 • બેંક લોન નહીં થાય સસ્તી?

  બેંક લોન નહીં થાય સસ્તી? ખાવાની થાળી કેટલી થઇ સસ્તી? ઇંડિગોથી મુસાફરી કરવી હવે થશે કેટલી મોંઘી?

 • મની ટાઈમઃ ઈનકમ ટેક્સની ચેતવણી

  ઈનકમ ટેક્સ વિભાગે કઈ ચેતવણી ઉચ્ચારી? જથ્થાબંધ ફુગાવો કેટલો થયો? શું લોન સસ્તી થશે? કેટલું મોટું છે GST ચોરીનું કૌભાંડ? કયા મ્યુચ્યુઅલ ફંડ પ્લાન્સ લૉન્ચ થયા? કઈ વીમા કંપનીએ લૉન્ચ કર્યો પ્લાન? જાણવા માટે વાંચો Money Time....

 • મની ટાઈમઃ ઈનકમ ટેક્સની ચેતવણી

  ઈનકમ ટેક્સ વિભાગે કઈ ચેતવણી ઉચ્ચારી? જથ્થાબંધ ફુગાવો કેટલો થયો? શું લોન સસ્તી થશે? કેટલું મોટું છે GST ચોરીનું કૌભાંડ? કયા મ્યુચ્યુઅલ ફંડ પ્લાન્સ લૉન્ચ થયા? કઈ વીમા કંપનીએ લૉન્ચ કર્યો પ્લાન? જાણવા માટે સાંભળો Money Time....

 • મની ટાઈમઃ ઈનકમ ટેક્સની ચેતવણી

  ઈનકમ ટેક્સ વિભાગે કઈ ચેતવણી ઉચ્ચારી? જથ્થાબંધ ફુગાવો કેટલો થયો? શું લોન સસ્તી થશે? કેટલું મોટું છે GST ચોરીનું કૌભાંડ? કયા મ્યુચ્યુઅલ ફંડ પ્લાન્સ લૉન્ચ થયા? કઈ વીમા કંપનીએ લૉન્ચ કર્યો પ્લાન? જાણવા માટે જુઓ Money Time....

 • છેલ્લાં 5 વર્ષમાં 4 કરોડ યુઝર્સ ઘટ્યા

  2023ના ફેબ્રુઆરી સુધીના ડેટા અનુસાર, ભારતમાં મોબાઈલ યુઝરની સંખ્યા 114.1 કરોડ થઈ છે, જે 2019ના ફેબ્રુઆરીમાં 118.3 કરોડ હતી. આંકડા દર્શાવે છે કે, શહેરોની તુલનાએ ગામડાંમાં મોબાઈલ યુઝરની સંખ્યામાં વધારે ઘટાડો થયો છે.

 • LIVE: Money Time Bulletin

  કયા રાજ્યોમાં દેખાયો લમ્પી સ્કિન ડિસીઝ? શું 9 મહિનાની મેટરનિટી લીવ મળશે? ટાટા મોટર્સ કઈ કારનું ઈલેક્ટ્રિક વર્ઝન લાવશે? મારુતિની વેગનઆરના કેટલા યુનિટ વેચાયા? વોડાફોન આઈડિયાના શેરમાં તેજીનું શું છે કારણ? જાણવા માટે જુઓ Money Time...