જો તમે આની પર કામ હજુ સુધી શરૂ નથી કર્યું તો તાત્કાલિક શરૂ કરી દો કારણ કે હજુ પણ મોડું નથી થયું.
ટેક્સ હાર્વેસ્ટિંગ માટે ફક્ત લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ગણતરી કરવી પૂરતી નથી. તેના માટે બીજી ઘણી ચીજોનું ધ્યાન રાખવું પડે છે.
સારા ટેક્સ પ્લાનિંગથી શેર બજારથી મળનારા રિટર્નને વધારી શકાય છે. ટેકનિકલ ભાષામાં આને ટેક્સ હાર્વેસ્ટિંગ કહે છે.
તમે જ્યારે શેર વેચો છો ત્યારે તેના પૈસા તમારા એકાઉન્ટમાં ત્રીજા દિવસે આવે છે. પરંતુ તમારે તો બીજા દિવસે ફરીથી શેર ખરીદવાના છે. તો તમારી પાસે એટલી રોકડ