• ચોમાસુ બગડ્યું તો આ સ્ટોક ગગડ્યા સમજો !

    ચાલુ વર્ષે ચોમાસા પર અનિશ્ચિતતાના વાદળો મંડરાઇ રહ્યા છે. ગુજરાતના કાંઠે બિપરજોય વાવાઝોડાએ ગુજરાતથી લઇને છેક ઉત્તર પ્રદેશ સુધી મોસમ ખોરવી નાંખી છે ત્યારે દેશમાં ચોમાસું આગળ કેવી રીતે વધે છે તેના પર બધાની નજર છે. પરંતુ જો ચોમાસું બગડ્યું તો ચોમાસા પર આધાર રાખીને ચાલતી ઇન્ડસ્ટ્રીને પણ મોટો આંચકો આવશે અને તે ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓના સ્ટોક પણ ગગડશે.

  • ભારતીય બજારની 8 દિવસની તેજીની કૂચ અટકી

    યુએસ ફેડ રેટના નિર્ણય પૂર્વે ભારતીય બજારની 8 દિવસની તેજીની કૂચ અટકી