• જુલાઈ-સપ્ટેમ્બરમાં CAD $8.3B થઈ

    ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં (એપ્રિલ-સપ્ટેમ્બર 2023)માં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) લગભગ 50 ટકા ઘટીને $17.5 billion (GDPના 1 ટકા) થઈ છે, જે એપ્રિલ-સપ્ટેમ્બર 2022ના છ મહિનામાં $48.8 billion (GDPના 2.9 ટકા) હતી.

  • GST કલેક્શન ઓક્ટોબરમાં 13% વધ્યું

    સરકારને એપ્રિલ 2022માં GST પેટે સૌથી વધુ 1.87 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા અને હવે ઓક્ટોબરમાં 1.72 લાખ કરોડ રૂપિયા મળ્યાં છે, જે અત્યાર સુધીની બીજી સૌથી વધુ માસિક GST આવક છે.

  • ઓગસ્ટમાં GSTથી થઈ Rs1.6 લાખ કરોડની કમાણી

    ઓગસ્ટ 2023માં સરકારને 1,59,069 કરોડ રૂપિયાની GST આવક થઈ છે, જે ઓગસ્ટ 2022માં થયેલી 1,43,612 કરોડ રૂપિયાની આવક કરતાં 11 ટકા વધારે છે.

  • GST કલેક્શનમાં ગુજરાતની સૌથી ધીમી વૃદ્ધિ

    ગુજરાત એક સમૃદ્ધિ રાજ્ય છે અને ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમે છે. યુપી, બિહાર જેવા રાજ્યોની સામે ગુજરાતમાં મોંઘીદાટ ગાડીઓ અને ચીજવસ્તુઓનું વધારે વેચાણ થાય છે, એટલે GSTનું કલેક્શન પણ વધારે છે. જોકે, GST કલેક્શનમાં વૃદ્ધિના મોરચે ગુજરાત પાછળ છે.

  • ફેમિલી બનાવો અને ટેક્સ બચાવો

    ટેક્સ બચાવવા માટે તમે HUFની મદદ લઈ શકો છો. આ HUF શું છે, તે કેવી રીતે કામ કરે છે, તેનાથી ટેક્સ કેવી રીતે બચી શકે?

  • ફેમિલી બનાવો અને ટેક્સ બચાવો

    ટેક્સ બચાવવા માટે તમે HUFની મદદ લઈ શકો છો. આ HUF શું છે, તે કેવી રીતે કામ કરે છે, તેનાથી ટેક્સ કેવી રીતે બચી શકે?

  • ફેમિલી બનાવો અને ટેક્સ બચાવો

    ટેક્સ બચાવવા માટે તમે HUFની મદદ લઈ શકો છો. આ HUF શું છે, તે કેવી રીતે કામ કરે છે, તેનાથી ટેક્સ કેવી રીતે બચી શકે? તે સમજવા માટે જુઓ આ વીડિયો…

  • જુલાઈમાં GST કલેક્શન 11% વધ્યું

    છેલ્લાં પાંચ મહિનાથી સતત Rs 1.5 લાખ કરોડથી વધારે GST કલેક્શન થઈ રહ્યું છે. GST કલેક્શનમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે પરંતુ ગયા વર્ષની તુલનાએ વૃદ્ધિ કરવામાં ઉત્તર પ્રદેશ આગળ છે.

  • ITRમાં આ 5 વિગતો અવશ્ય બતાવજો

    ITR ભરતી વખતે આવક અને આવકના સ્રોતની તેમજ વ્યાજ સહિતની આવકની માહિતી આપવી ફરજિયાત છે.

  • સરકારની તિજોરી જંગી ડિવિડન્ડથી ભરાઈ જશે

    સરકારી બેન્કો દ્વારા આ વખતે 58 ટકા વધારે ડિવિડન્ડ ચૂકવવામાં આવશે, જેથી સરકારની નોન-ટેક્સ રેવન્યુમાં ધરખમ વધારો થશે. તાજેતરમાં RBIએ પણ સરકારને 3 ગણું એટલે કે, રૂ.87,416 કરોડ ડિવિડન્ડ ચૂકવવાની મંજૂરી આપી હતી.