• પતંજલિ ફૂડ્સે વેચ્યો 7% હિસ્સો

    બાબા રામદેવની પતંજલિ ફૂડ્સે મિનિમમ શેરહોલ્ડિંગ નિયમોનું પાલન કરવા માટે 7 ટકા હિસ્સો વેચ્યો છે. આ હિસ્સો વેચવા માટે કંપનીએ Rs. 1,000ની ફ્લોર પ્રાઈસ નક્કી કરી હતી.