• ક્યા દેશોમાં તમને મળે છે visa free entry

  ઘણા દેશોએ હાલમાં ભારતીયો માટે ફ્રી વિઝા ઓફર કરવાનું શરૂ કર્યું છે. આમાં થાઇલેન્ડ, શ્રીલંકા અને મલેશિયાનો સમાવેશ થાય છે. વિયેટનામ પણ ભારતીય ટુરિસ્ટ્સ માટે વિઝા ફ્રી એન્ટ્રીનું વિચારી રહ્યું છે. અત્યાર સુધી યુરોપના દેશોના લોકોને આ સુવિધા આપવામાં આવતી હતી પરંતુ હવે ભારતીયો પણ આ લિસ્ટમાં સામેલ થયા છે. આવી જ રીતે અન્ય દેશો પણ ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપી શકે છે.

 • મની ટાઈમ બુલેટિન

  ગુજરાતમાં ખેતમજૂરીની, અલ નીનોની અસરની અને જિયોના લેપટોપની ખબર

 • તમારે નામ કે અટક બદલવી છે?

  મોટાભાગે લોકો એવું વિચારે છે કે એફિડેવિટ (affidavit) કરીને અને બે સમાચારપત્રો (News Paper)માં માહિતી પ્રસિદ્ધ કરીને જ નામ બદલી શકાય છે. કાયદાકીય રીતે આ સંપૂર્ણ પ્રક્રિયા નથી. જો તમારા નામમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તો આવા સુધારા માટે કોર્ટમાંથી એફિડેવિટ કરાવવાથી અને તેને બે સમાચારપત્રોમાં પ્રકાશિત કરાવવાથી કામ ચાલી જશે... પરંતુ સરકારી વિભાગોમાં નામ કે સરનેમ બદલવા (name change) માટે ગેઝેટ નોટિફિકેશન (gazette notification) જરૂરી છે.

 • બ્રિટન સરકારે વધારી વિઝા ફી

  બ્રિટિશ સરકારે ભારત સહિતનાં દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓની વિઝા ફીમાં વધારો કર્યો છે. અગાઉ અમેરિકાએ પણ વિઝા ફી વધારી હતી.

 • જાણો કયો ટ્રાવેલ ઈન્સ્યૉરન્સ તમારા માટે છે યોગ્ય?

  ફરવા જાવ ત્યારે ટ્રાવેલ ઈન્સ્યૉરન્સથી ફાયદો થાય છે. કેટલા પ્રકારનાં હોય છે ટ્રાવેલ ઈન્સ્યૉરન્સ અને કયો પ્લાન તમારા માટે છે યોગ્ય, તે જાણો આ વીડિયોમાં.