• પેસિવ ઇનકમ કેમ છે જરૂરી?

  પેસિવ ઇનકમની તૈયારી જેટલી જલદી શરૂ કરો તેટલું વધારે સારું. વહેલી શરૂઆત કરીને, તમે લાંબા સમય સુધી રોકાણ કરો છો અને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ લઈ શકો છો. મૂળ રકમ પર રિટર્નની સાથે વ્યાજ મળતું રહેશે અને દર વર્ષે વ્યાજની ઉપર વધારાનું વ્યાજ ઉમેરાતું રહેશે

 • આ રીતે શરૂ કરો એકસ્ટ્રા ઇનકમ

  કોવિડ બાદથી જ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી એમ બન્ને જગ્યાએ સારી ડિમાંડ છે. આ જ કારણ છે કે રેન્ટલ ઇનકમ એટલે કે ભાડામાંથી થતી કમાણીમાં જબરજસ્ત તેજી આવી છે.