• ફોક્સવાગન, સ્કોડા ભાવ વધારશે

    કાચો માલ મોંઘો થવાથી તેમજ ઓપરેશન કૉસ્ટ વધવાથી ઓટોમોબાઈલ કંપનીઓ જાન્યુઆરી 2024થી ભાવ વધારી રહી છે. મારુતિ, ટાટા, હ્યુન્ડેઈ, મહિન્દ્રા, ઓડી બાદ હવે વધુ બે કંપનીએ ભાવ વધારવાની જાહેરાત કરી છે.