• રોકાણકારો આ તારીખ નોંધી રાખજો

    Stock market holiday news: મુંબઈમાં 20 મેના રોજ લોકસભાની બેઠક પર ચૂંટણી યોજાવાની હોવાથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે રજા જાહેર કરી છે. આ ઉપરાંત, 11 એપ્રિલ, 17 એપ્રિલ અને મે મહિનામાં 1 તારીખે પણ શેરબજારમાં રજા છે.