• ઇ મેમો કેટલા દિવસમાં ભરવો પડે?

    ઘણી વખત ટ્રાફિકના નિયમો તોડ્યા પછી લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમનું ઈ-ચલણ કપાઈ ગયું છે. બીજી તરફ જ્યારે ઈ-ચલણ ભરવાનો મેસેજ આવે છે ત્યારે લોકોને તેની જાણ થાય છે.