• P&G ગુજરાતમાં કરશે રુ.2000 કરોડનું રોકાણ

    પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, એરિયલ, ડ્યુરાસેલ, જિલેટ, હેડ એન્ડ શોલ્ડર્સ, ઓરલ-બી, પેમ્પર્સ, પેન્ટીન, ટાઇડ, વિક્સ અને વ્હિસ્પર જેવી લોકપ્રિય પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી વિશ્વની અગ્રણી FMCG કંપની ભારતમાં રૂ. 2,000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે.