• MSME સેક્ટરનું મહત્વનું યોગદાન

    ભારતીય અર્થતંત્રની વર્તમાન ગતિમાં ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે MSME ઇકોસિસ્ટમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પરંતુ MSME સેક્ટર માટે કોરોના કાળ કોઈ મોટા આંચકાથી ઓછો નથી રહ્યો. પરંતુ ત્યાર બાદથી આ સેક્ટર ઝડપથી બાઉન્સ બેક કરી રહ્યું છે.

  • જીવન વીમો મોંઘો થવાની શક્યતા

    Term Insuranceનું પ્રીમિયમ વધવાની શક્યતા છે. વીમા કંપનીઓ આ પ્રીમિયમના દર વધારવા અંગે વિચારી રહી છે. જોકે, આ વર્ષે પ્રીમિયમના દરમાં ગઈ વખત જેવો આકરો વધારો નહીં કરવામાં આવે.