• ગોવા જનારા ટૂરિસ્ટ્સ થઇ જશે ખુશ

    ગોવામાં પરિવહન વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે 20 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી હતી. ડો. સાવંતે કહ્યું કે આ બસો દ્વારા મોડી રાત સુધી મુસાફરી કરવાની સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે.