• NPS એકાઉન્ટ થઇ જશે બંધ!

    CBDTએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 સુધી લંબાવી છે. પેન્શન રેગ્યુલેટ કરનારી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ પણ એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે જો કોઈ વ્યક્તિનું પાન અને આધાર કાર્ડ આ સમયમર્યાદા પૂર્ણ થવા સુધી લિંક નહીં થાય, તો તે વ્યક્તિના NPS એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન્સ બંધ કરી દેવામાં આવશે.

  • શું સરકાર લગાવશે UPI પેમેન્ટ પર ચાર્જ?

    શું સરકાર લગાવશે UPI પેમેન્ટ પર ચાર્જ? કેમ બંધ થઇ ગયા 45 લાખ ભારતીયોના વોટ્સએપ એકાઉન્ટ