• KYCનું સ્ટેટસ કેવી રીતે જાણી શકાય?

    સેબીએ KYC રજિસ્ટ્રેશન એજન્સીઓને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના PAN, નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જેવી માહિતીને વેલિડેટ કરવા કહ્યું છે.

  • 1.3 કરોડ મ્યુ. ફંડ ખાતા હૉલ્ડ

    SEBIના કાર્યક્ષેત્ર હેઠળ આવતા 11 કરોડ રોકાણકારોમાંથી લગભગ 1.3 કરોડ રોકાણકારોના ખાતા KYCના નિયમોને અનુરૂપ ન હોવાનું જાણવા મળ્યું છે અને આથી આ ખાતા ‘on hold’ કરી દેવાયા છે.

  • 35 લાખ IT રિફન્ડ અટકવાનું કારણ શું?

    જે લોકોના રિફન્ડ અટક્યા છે તેમનો સંપર્ક ટેક્સ અધિકારીઓ એક ખાસ કૉલ સેન્ટર મારફતે કરી રહ્યાં છે.

  • બેંક ડિટેલ અપડેટ કરવાની તારીખ વધી

    ટલી વધી ડિમેટ ખાતામાં પાન અને બેંક ડિટેલ અપડેટ કરવાની તારીખ? વંદે ભારત ટ્રેનોમાં કેમ બંધ થયું પેકેજ્ડ ફૂડનું વેચાણ? અને ક્યાં થઇ શકે છે 4-5 હજાર કર્મચારીઓની છટણી?

  • સેબીએ રોકાણકારો માટે કરી મહત્ત્વની જાહેર

    SEBIએ ડિમેટ ખાતાધારકોને પાન કાર્ડ અને બેન્ક માહિતી આપવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે નોમિનેશન ઉમેરવાના નિયમમાં પણ રાહત આપી છે અને તેને સ્વૈચ્છિક જરૂરિયાત બનાવી છે.

  • તમારે નામ કે અટક બદલવી છે?

    મોટાભાગે લોકો એવું વિચારે છે કે એફિડેવિટ (affidavit) કરીને અને બે સમાચારપત્રો (News Paper)માં માહિતી પ્રસિદ્ધ કરીને જ નામ બદલી શકાય છે. કાયદાકીય રીતે આ સંપૂર્ણ પ્રક્રિયા નથી. જો તમારા નામમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તો આવા સુધારા માટે કોર્ટમાંથી એફિડેવિટ કરાવવાથી અને તેને બે સમાચારપત્રોમાં પ્રકાશિત કરાવવાથી કામ ચાલી જશે... પરંતુ સરકારી વિભાગોમાં નામ કે સરનેમ બદલવા (name change) માટે ગેઝેટ નોટિફિકેશન (gazette notification) જરૂરી છે.