• હવે ખાવાનું તેલ પણ થશે મોંઘું

    ખાદ્ય તેલના ભાવ વધવાની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં ખાદ્ય તેલની મોંઘવારી લોકોને પરેશાન કરે તેવી શક્યતા છે. ખાસ તો, વૈશ્વિક સ્તરે ઊભા થયેલા સંજોગોને લીધે આયાતી તેલ મોંઘું થઈ રહ્યું છે.