• દેશમાં મળશે 90% સુધી સસ્તી દવાઓ

    કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો, જે સામાન્ય લોકોને બજાર કિંમત કરતા 90 ટકા સસ્તી દવાઓ પૂરી પાડે છે, તેનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં તેનો વિસ્તાર કરવા માટે સરકાર 2000 નવા જન ઔષધિ કેન્દ્રો ખોલવા જઈ રહી છે.