• OYOનું ભારતીયો માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ

    વૈશ્વિક હોસ્પિટાલિટી ટેક્નોલોજી કંપની OYO એ ઉનાળાની રજાઓ માટે દક્ષિણપૂર્વ એશિયા અને મધ્ય પૂર્વની મુલાકાત લેવાનું આયોજન કરતા ભારતીય પ્રવાસીઓ માટે વિશેષ ડિસ્કાઉન્ટ સ્કીમની જાહેરાત કરી છે.