• હાઉસિંગ સોસાયટી તઘલખી નિર્ણયો લઇ શકે?

    કોઇ પણ એપાર્ટમેન્ટ કે સોસયટીના ઘરમાલિકોના સમૂહને એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિયેશન એટલે કે AOA કહેવાય છે. એસોસિયેશન પોતાનું નામ રેસિડેન્ટ વેલફેર એસોસિયેશન એટલે કે RWA પણ રાખે છે. સોસાયટીમાં વીજળી-પાણી, રસ્તા, પાર્ક, ક્લબ હાઉસથી લઇને સ્ટ્રીટલાઇડની દેખરેખ અને રિપેરિંગ ઉપરાંત સિક્યોરિટીની જવાબદારી RWAને માથે હોય છે. આ કામો માટે મેન્ટેનન્સ ચાર્જ પણ લેવામાં આવે છે. આ ચાર્જ ઘરની સાઇઝના આધારે લેવામાં આવે છે.