• ફ્લાઈટ ટિકિટ સસ્તી થવાની શક્યતા

    ઉડ્ડયન ઉદ્યોગના નિયમનકાર DGCAના ધ્યાનમાં આવ્યું છે કે, પ્રવાસીને જે સર્વિસની જરૂર નથી તેના પણ પૈસા ચૂકવવા પડે છે. આથી, ટિકિટની બેઝ કિંમત ઘટાડવા માટે અમુક સર્વિસને અલગ કરવાની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.